Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુખ્યમંત્રીનું સન્માનઃ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બીજીવખત મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ શહેર આવતા યોજાયેલ અભિવાદન સમારોહમાં શહેરના તમામ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્થિતમાં દાઉદી વ્હોરા સમાજના શેખ યાહયાભાઈ ગાંધી, શેખ યુસુફભાઈ જોહરકાર્ડસ વાલા, શાકીરભાઇ કાચવાલા, જુઝરભાઈ ભારમલ, નુરૂદ્દીનભાઈ એ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવેલ હતું.

(3:44 pm IST)