Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરતા રામભાઈ મોકરીયા

રાજકોટ::કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું આજે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આગમન થતા તેઓનું સ્વાગત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સ્વાગત કર્યું હતું.

(5:57 pm IST)