Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

માવઠાને કારણે આજે બપોર બાદ અને કાલે મગફળીની હરરાજી બંધ રખાશે

રાજકોટ સહિત જીલ્લાભરમાં માવઠાને કારણે વાદળો છવાયેલા છેઃ યાર્ડમાં મગફળી લઇને આવતા ખેડૂતોની મગફળી વરસાદને કારણે પલળી ન જાય તે સંદર્ભે આજે બપોર બાદ અને કાલે આખો દિવસ મગફળીની હરરાજી બંધ રહેવાની શકયતાઃ આજ સુધીમાં ૧૮૦૦ થી વધુ ખેડૂતોને ૧૯.૪૧ કરોડ ચુકવાયા

(3:50 pm IST)