Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગ્રામ પંચાયત ચૂંટણી : ગઇકાલે બીજા દિવસે સરપંચ માટે ૮૮ તો સભ્ય માટે ૧૬ર ફોર્મ ઉપડયા : ર દિવસના સરપંચ માટે ૧૦૩ અને સભ્યના ૧૭૮ફોર્મ ભરાયા

રાજકોટ જિલ્લાની પ૪૬ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાંં ફોર્મ ભરવાનો આજે ત્રીજો દિવસ છેઃ ગઇકાલે સરપંચ માટે ૮૮ તો સભ્ય માટે ૧૬ર ફોર્મ ઉપડ્યા હત : અને ર દિવસમાં સરપંચ માટે ૧૦૩ તો સભ્ય માટે ૧૭૮ ફોર્મ ભરાયા છેઃ હજુ ૪ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

(2:09 pm IST)