Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

દેવાંશી ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરીયર્સની સેવા

કોરોના કાળમાં દિવસ રાતનો વિચાર કર્યા વગર પ્રજા હિતમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સ પોલીસ કર્મચારીઓને દેવાંશી ફાઉન્ડેશન દ્વારા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. એ ડિવીઝન પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટે આ કાર્ય બદલ દેવાંશી ટાંક અને તેમની ટીમને અભિનંદન આપી પ્રોત્સાહીત કર્યા હતા.

(2:43 pm IST)