Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ચુનારાવાડનો જયેશ ચોહાણ ૬ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી. જાદવ અને કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે ચુનારાવાડ મેઇન રોડ ડાભી હોટેલ પાસેથી જયેશ વસંતભાઇ ચોૈહાણ (ઉ.૨૭-રહે. ચુનારાવાડ-૧૩)ને રૂ. ૨૪૦૦ના ૬ બોટલ દારૂસાથે પકડી લીધો છે.

(11:33 am IST)