Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રૈયામાં પત્નિ સાથે રસોઇ બાબતે ચડભડ કરનારા નરેશ જાદવને સસરા-સાળાઓએ ધોકાવ્યો

રાજકોટઃ રૈયા ગામમમાં સ્મશાનની સામે વેજાગામ રોડ પર રહેતાં નરેશ કાનજીભાઇ જાદવ (ઉ.૨૯)એ પત્નિ સાથે રસોઇ બાબતે ચડભડ કરતાં સસરા રામજીભાઇ ભીખાભાઇ રાઠોડ, સાળા અરવિંદ અને રાજેન્દ્ર ઉર્ફ પસો તથા સાસુ હંસાબેન રાઠોડે ઉપરાણુ લઇ લાકી અને ઢીકા-પાટુનો માર મારી ગાળો ભાંડતાં યુનિવર્સિટીના પીએસઆઇ પી.એ. ગોહેલે ગુનો નોંધ્યો છે.

(11:32 am IST)