Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દારૂ પી કારમાં નીકળતાં અશ્વિન મેરજા, વાસુદેવ માતરીયાની ધરપકડ

રાજકોટઃ નાના મવા રોડ પર અલય પાર્ક પાસે ઉમા પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૧૧માં રહેતાં અશ્વિન ડુંગરભાઇ મેરજા (ઉ.૩૯) તથા મુળીના ધર્મેન્દ્રગઢ ગામે રેહતાં વાસુદેવ શામજીભાઇ માતરીયા (ઉ.૩૭)ને જીજે૦૩ઇસી-૩૬૦૬ નંબરની કારમાં દારૂ પી નીકળતાં નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ. ઠાકરની રાહબરીમાં પેટ્રોલીંગમાં રહેતાં પીએસઆઇ બી.જી. ડાંગર, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, કોન્સ. રવિભાઇ ગઢવી, દિપકભાઇ ચોૈહાણ, હરદેવસિંહ જાડેજા સહિતે પકડી લીધા હતાં.

(11:31 am IST)