Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાતે ૧૧:૨૧ મિનીટે હવસખોર બાળકીને ઉઠાવીને જતો કેમેરામાં દેખાય છે

જ્યાંથી બાળાને ઉઠાવી જવામાં આવી હતી એ સ્થળે તપાસ કરી રહેલા પી.આઇ. એસ. એન. ગડ્ડુ, એએસઆઇ ભરતભાઇ વનાણી તથા અન્ય અધિકારી પ્રથમ તસ્વીરમાં તથા અન્ય બે તસ્વીરમાં સીસીટીવી કેમેરામાં હવસખોર બાળાને ૧૧:૨૧ મિનીટે લઇને જતો અને બાદમાં પરત એકલો આવતો દેખાય છે. બાળકી ૧૨:૦૯ કલાકે પરિવારજનોને પરત મળીહતી. જો કે કેમેરા ખુબ દૂર હોઇ તેનો ચહેરો દેખાઇ શકે તેમ નથી. માત્ર તે આવ-જા કરતો જોઇ શકાય છે.

(3:42 pm IST)