Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વોર્ડ નં.૧૦ રૂડાનગરમાં પેવર રોડ

વોર્ડ નં.૧૦ ના જાગૃત કોર્પોરેટર તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. આ અંતર્ગત રૂડાનગરમાં પેવર રોડનું ખાત મુર્હુત મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સના ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના,ઉપપ્  રમુખ નીરૂભા વાઘેલા, તથા રૂડાનગરના પ્રમુખ અજીતસિંહ જાડેજા , નટુભાઇ પટેલ, પંદ્રકાંત હોૈહાણ, નટુભાઇ  ચોૈહાણ,    દિલીપભાઇ રાખૈચા, પદુભા જાડેજા, જયેશ ભટ્ટ, નરેશ ભટ્ટ, હેંમતભાઇ, ધીરૂભાઇ બારડ, પ્રવીણભાઇ પટેલ, હિતેશભાઇ ઠાકર, ભરતભાઇ પટેલ,  લલીતભાઇ વાઘેલા, બહાદુરસિંહ જાડેજા,  દીગુભાઇ જાડેજા,સંદીપભાઇ બાખડા, જયભાઇ જાડેજા, નીખીલ પરસાણા, મયુર રાજ, શીરીષ્મભાઇ જોષી, કરણ ઠાકર, અશ્વિન પરેચા, રાજુ પરેચા, કમલેશભાઇ ગણાત્રા, હાર્દિક ચાવડા, રવી રાજાણી, કુંદનબેન ચોૈહાણ, મનીષાબેન પટેલ, દિવ્યાબેન, ઉષાબેન ટાંક, શીતલ પંડયા, ચાંદનીબેન, જીવણભાઇ  મુળાશીયા, જશુભા વાડેજા, સંજયભાઇ  જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, અભયભાઇ  બારડ,  વગેર ે સ્થાનીક અગ્રણીઓ  બહોળી સંખ્યામાં ઉપસ્થિત  રહયા હતા. (૩.૧૩)

 

(4:05 pm IST)