Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

હિરાસર એરપોર્ટ : ૩૨ હેકટર ખાનગી જમીન સંપાદન કરવાનો માર્ગ મોકળો : ૧ ચો.મી.ના ખેડૂતોની ૧૫૦૦ થી ૨૦૦૦ના ભાવની માંગ સ્વીકારાઈ : ૧૩ ખેડૂતો સાથે કલેકટરની બેઠક

હિરાસર એરપોર્ટ પાસેની ૧૯ ખેડૂતોની ૩૨ હેકટર જમીન સંપાદન કરવામાં વિવાદ સર્જાયા બાદ કલેકટરે ગઈકાલે ખેડૂતો સાથે બેઠક કરી હતી : લાંબી મીટીંગ બાદ આખરે ખેડૂતોની ૧ ચો.મી.નો ભાવ ૧૫૦૦ થી ૨૦૦૦ આપવાની માંગણી હાલ સ્વીકારી લેવાઈ છે : કુલ ૧૯ ખેડૂતોમાંથી ૧૩ ખેડૂતો હાજર રહ્યા હતા : કલેકટર દ્વારા હવે સરકારમાં ખેડૂતોની માંગણી સાથેનો ભાવની દરખાસ્ત મોકલાશે : ૧લી ડિસે.થી એરપોર્ટ ઓથોરીટી હિરાસરમાં એરપોર્ટ બાંધવાનું કામ શરૂ કરે તેવી શકયતા : વિવાદ સમી ગયો

 

(3:59 pm IST)