Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આ ધંધામાં હમણા તેજી રહેશે...

લોકોએ મંદી...મંદીના ગાણા ગાતા-ગાતા પણ રંગેચંગે તહેવાર દિવાળીનો તહેવાર ઉજવી લીધો છે. આજથી ફરીથી ટ્રાફિકના નવા નિયમો અંતર્ગત દંડની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ફરજીયાત હેલ્મેટના કાયદાને કારણે રેંકડીઓમાં પણ શાકભાજીની જેમ હેલ્મેટ વેંચાવા માંડ્યા છે. રૂડા બિલ્ડીંગ નજીક ફરીથી હેલ્મેટ વેંચવા વાળા આજથી બેસી ગયા હતાં...આ ધંધામાં હાલમાં મંદી નહિ આવે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:51 pm IST)