Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

લાભ પાંચમના શુકનો સચવાયા : શાંત બજારો ધમધમી ઉઠી

રાજકોટ : દિવાળીની રજાઓ પૂર્ણ થતા આજે લાભ પાંચમના વેપારીઓને પૂજા પાઠ કરી વેપાર ધંધાઓની શરૂઆત કરી હતી. આટલા દિવસ સુધી સુમસામ ભાસતી બજારોએ સુસ્તી ઉડાડી હોય તેમ લોકોના પગરવ અને વાહનોની અવર જવરથી ધમધમાટ જોવા મળ્યો હતો. પરાબજારનું આવુ જ કઇક દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:33 pm IST)