Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બીજા તબક્કાની એકતા યાત્રા ૧૨ના બદલે ૧૫મીથી

રાજકોટ તા.૧: સરકાર આયોજીત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંદર્ભની બીજા તબક્કાની એકતાયાત્રા તા. ૧૨ લાભ પાંચમથી શરૂ થનાર હતી તેમાં સરકારે ફેરફાર કરી યાત્રા ૧૫ નવેમ્બરથી શરૂ કરવાનું નક્કી કર્યાનું જાણવા મળે છે. બીજા તબક્કે પ હજાર ગામોમાં એકતા રથ મોકલવાનું આયોજન છે.

(3:23 pm IST)