Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વડાપ્રધાનને પત્ર પાઠવી : BSNL યુનિયન દ્વારા દેશભરમાં દેખાવો

રાજકોટ : BSNL દ્વારા પોતાના કર્મચારીઓને સમયસર પગાર નહિ ચુકવાતા, લાઇટબીલ તથા અન્ય ફંડના પૈસા નહી આપતા, આજે રાજકોટ સહિત દેશભરમાં લંચ અવર્સ દરમિયાન યુનિયન દ્વારા દેખાવો યોજાયા હતા. રાજકોટમાં જયુબેલી બાગ એક્ષચેંજ ખાતે દેખાવો કરતા કર્મચારીઓ નજરે પડે છે. યુનિયન અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવી વિગતવાર જાણ કરી છે.

(4:19 pm IST)