Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ટીમ ઇન્ડિયાનું રાજકોટમાં આગમન :એરપોર્ટ પર ભવ્ય સ્વાગત ;ચાહકો ઉમટી પડ્યો ;વિરાટ કોહલીની ઝલક પામવા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ

ટીમ  ઇન્ડિયાનું રાજકોટમાં આગમન  થયું છે આજે મોડીસાંજે એરપોર્ટ પર ટિમ ઇન્ડિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ક્રિકેટરોની ઝલક મેળવવા ;ચાહકો ઉમટી પડયા હતા ;વિરાટ કોહલીની ઝલક પામવા ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવાયો હતો

(8:38 pm IST)