Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગંભીર ચર્ચા

  ગઇકાલે રાજકોટમાં જાહેરસભાના મંચ પર વડાપ્રધાન શ્રી મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કોઇ મુદ્દે ચર્ચા કરેલ. લોકોના પ્રશ્ને કોઇ ગંભીર મુદ્દા ચર્ચામાં રહ્યાની છાપ બન્ને ના હાવભાવ પરથી પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.૩)

(4:08 pm IST)