Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુસ્વાગતમ

ગુજરાત સરકાર તથા પર્યટન મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સ્વદેશ-દર્શન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ, આઈ-વે પ્રોજેકટ ફેઝ-૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ફૂલહારથી સ્વાગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિ મંત્રી  પુરુષોત્ત્।મભાઇ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા,  નાગરિક અને પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ  મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર શ્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મિરાણી, શાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મોરબી જીલ્લા પ્રભારી મેદ્યજીભાઈ કણજારીયા, જીલ્લા પ્રદેશ પ્રમુખ રાદ્યવજીભાઇ ગડારા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, જીલ્લા પ્રદેશ પ્રમુખ મોરબી ાદ્યવજીભાઇ ગડારા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી ભાનુભાઈ મેતા, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોદ્યરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી  દેવાંગભાઈ માંકડ,  જીતુભાઈ કોઠારી,  કિશોરભાઈ રાઠોડ, ભાજપ મહામંત્રી મોરબી  જયોતીસિંહ જાડેજા, તથા હિરેનભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યુ હતુ તથા જુદી જુદી સંસ્થાઓના શ્રેષ્ઠીઓ, બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(11:49 am IST)