Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પહેલા કોંગ્રેસના આગેવાનોને ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્ચ

લોકશાહી ઢબે મોદી વીરોધનો કાર્યક્રમ આપતા સરમુખત્યારશાહી વલણનો આક્ષેપ

રાજકોટ :રાજકોટમાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થાય એ પહેલા જ કોંગ્રેસના આગેવાનોને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હરિ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશભાઈ રાજપૂત,વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા,જશવંતસિંહ ભટ્ટી,પ્રદીપભાઈ ત્રીવેદી,આદીત્યસિંહ ગોહિલ, જયપાલસિંહુ રાઠોડ,મુકુંદ ટાંક,ભરતસિંહ, મયુરસિંહ જાડેજા,ભાર્ગવ પઢીયાર,રજત સંધવી, હરપાલસિંહ,મયુરસિંહ,નિલુ સૌલંકી,નિલરાજ ખાચર,યક્ષેશ દવે, ડી.બી.ગોહિલ,રવિ જીતયા,અંકુર માવાણી,રમેશ જુંજા,સલીમ કારયાણી,સંકેત રાઠોડ,સાહિલ બ્લોચ,હિતેશ મહેતા તથા આગેવાનોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે આ ધરપકડને

લોકશાહી ઢબે મોદી વીરોધનો કાર્યક્રમ આપતા સરમુખત્યારશાહી વલણસાથે સરખાવી કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા 

(5:57 pm IST)