Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉદયનગરમાં જયશ્રી ઓડેોરાના મકાનમાં દરોડો : જુગાર રમતી ૩ મહિલા પકડાઇ

માલવીયાનગર પોલીસે ત્રણ મહિલા ને પ્ર.નગર પોલીસે છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી ચાર ને ઝડપી લીધા

રાજકોટ તા ૧ : મવડી ચોકડી પાસે ઉદયનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતી મકાનમાલીક સહિત ત્રણ મહિલાને પકડી લીધી હતી.

મળતીવિગત મુજબ માલવીયા નગર પોલીસમથકના પી.આઇ. ચુડાસમાની સુચનાથી પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, હેડ કોન્સ. રાહીલભાઇ સમા,હરપાલસિંહ, ભાવેશભાઇ, હેતલબેન રામાણી સહિતપટ્રોલિંગમાં હતા ત્યારેબાતમીના આધારે મવડી ચોકડી પાસે ઉદય નગર-ર શેરી નં.૮ માં રહેતી જયશ્રી જયસુખભાઇ ઓડેદરા ના મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતી મકાન માલીક જયશ્રી ઓડેદરા, હંસા ડાયાભાઇ દવેેરા (ઉ.વ. ૩૭) ને  પકડી લઇ રૂા ૮૨૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.જયારેબીજા દરોડમાં પ્ર.નગર પોલીસમથકના પી.આઇ.

(3:53 pm IST)