Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

સોમવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા સિવિલ સર્જનની ઓફિસ પાસે આરોગ્ય બચાવો અભિયાન કાર્યક્રમ

પ્રદેશ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા રહેશે ઉપસ્થિત

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.૨/૦૮૨૦૨૧ સોમવાર ના રોજ આરોગ્ય બચાવો અભિયાન કાર્યક્રમના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરેલ  કાર્યક્રમ મુજબ સોમવારે સવારે 11 વાગ્યે  રાજકોટ સિવિલ સર્જન ની ઓફીસ,પાસે  રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પુર્વ પ્રમુખ અને ગુજરાત વિધાન પરિષદના પુર્વ વિરોધ પક્ષ ના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહેશે તેમ રાજકોટ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુતની યાદીમાં જણાવાયું છે.

(7:23 pm IST)