Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટ જીલ્લાની ૧પમી ઓગષ્ટની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે થશે : શહેરની ઉજવણી ચૌધરી હાઇસ્કુલ ખાતે કરાશે

રાજકોટમાં ૧પ મી ઓગષ્ટની ઉજવણી ચૌધરી હાઇસ્કુલ ખાતે થશે : સવારે ૯ વાગ્યે એડી કલેકટરશ્રી પરિમલ પંડયા રાષ્ટ્રધ્વજ લહેરાવશે : સલામી ઝીલશે : તમામ માટે માસ્ક ફરજીયાત : જીલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે થશે : પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ધ્વજવંદન બંને સ્થળે સાફ-સફાઇ મેદાન સમથળ- સેનેટાઇઝ કરવા કાર્યવાહી

(3:38 pm IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST

  • રાજયસભાના સાંસદ અમરશીનું નિઃધન : છેલ્લા છ મહીનાથી બિમાર હતાઃ સીંગાપુરમાં ચાલી રહી હતી સારવારઃ સાંસદ અમરશી સમાજવાદી પાર્ટીના નેતા હતા. access_time 4:58 pm IST

  • રાજકોટમાં અ.. ધ..ધ..ધ..93 પોઝિટિવ કેસ આવ્યા : રાજકોટમાં 55 અને જિલ્લામાં 32 નવા કેસ જાહેર : 35 દર્દી ને રજા આપી દેવાઈ : હાલ 517 દર્દી ને સારવાર અપાઈ રહી છે access_time 8:31 pm IST