Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

૫ામોલીનમાં ર૦-કપાસીયા તેલમાં ૧૦ રૃા.નો ઘટાડો

રાજકોટ, તા., ૧:  ખાદ્યતેલોમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા પામોલીન તેલમાં ર૦ રૃા. અને કપાસીયા તેલમાં ૧૦ રૃા.નો ઘટાડો થયો હતો. સ્થાનીક  બજારમાં લેવાલીના અભાવે પામતેલમાં ર૦ રૃા.નો ઘટાડો થતા પામતેલ લુઝના ભાવ ૧ર૪૦ રૃા. હતા તે ઘટીને ૧રર૦ રૃા. થઇ  અને પામોલીન ટીનના ભાવ ૨૦૩૫ થી ૨૦૪૦ રૃા. હતા તે ઘટીને ર૦૧પ થી ર૦ર૦ રૃા. થયા હતા. કપાસીયા તેલમાં ૧૦ રૃપીયાનો ઘટાડો થતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૧૦ રૃા. હતા તે ઘટીને ૧૪૦૦ રૃા. અને કપાસીયા ટીનના ભાવ ર૪૯પ થી રપ૪પ રૃા. હતા તે ઘટીને ૨૪૮પ  થી રપ૩પ રૃા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. સીંગતેલના ભાવમાં કોઇ વધઘટ ન હતી.

(4:30 pm IST)