Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

યુવા અગ્રણી રાજદીપસિંહ જાડેજા સાથે ગેરવર્તણુક કરનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા કરણી સેનાની માંગ

રાજકોટઃ તાજેતરમાં પેટ્રોલ -ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રાજયભરમાં કોંગ્રેસ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શન અંતર્ગત ઘોડા પર નિકળી વિરોધ પ્રદર્શીત કરનાર રાજદીપસિંહ જાડેજા સાથે રાજકોટના પોલીસ અધિકારીઓએ જોર-ઝુલમ કરી ઘોડા ઉપર દમન આચરી કરેલી અશોભનીય હરકત બદલ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા આજે શ્રી રાજપુત કરણી સેનાના જે.પી.જાડેજા સહીતના ક્ષત્રીય સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નર કચેરીએ ધસી જઇ માંગણી કરી હતી ત્યારની તસ્વીર. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)