Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કાલની એર ઈન્ડીયાની મુંબઈ-રાજકોટ ફલાઈટ રદ્દઃ હવે ૪ તારીખની ફલાઈટમાં બન્ને દિવસના મુસાફરોને ટિકીટ મળશે

રાજકોટ, તા. ૧ :. આવતીકાલે મુંબઈ-રાજકોટ-મુંબઈ એર ઈન્ડીયાની ફલાઈટ અગમ્ય કારણોસર રદ્દ થયાનું એર ઈન્ડીયાના અધિકારી સૂત્રોએ જાહેર કર્યુ છે.

તેમણે જણાવેલ કે આવતીકાલના અને ૪ તારીખે આવનાર ફલાઈટના મુસાફરોને ૪ તારીખમાં ટિકીટ અવેલેબલ કરાઈ છે. મુસાફરોને તકલીફ બદલ ખેદ વ્યકત કરાયો છે.

(3:59 pm IST)