Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બહુમાળી ભવનમાં વૃક્ષ રોપા વિતરણ

 જિલ્લા સેવા સદન-ર, બહુમાળી ભવન ખાતે ફોરેસ્ટ વિભાગના સહયોગથી કર્મચારીઓ માટે વિનામુલ્યે વિવિધ જાતના ૨૦૦ થી વધુ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કર્મચારીઓને આ રોપાનું વિતરણ એડવોકેટ બળવંતસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, બી. જે. ખાંડેખા, ભરતભાઇ કોઠારીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. સમગ્ર આયોજન બહાદુરસિંહ ઝાલા દ્વારા કરાયુ હતુ.

(2:44 pm IST)