Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

દૂધની ડેરીમાં બાળ મજૂરીનાં કારસ્તાનમાં જવાબદારો સામે ગુન્હો નોંધોઃ વિપક્ષી નેતાની કલેકટરને રજૂઆત

રાજકોટ : રાજકોટ જીલ્લા ઉત્પાદક સંઘ (દૂધની ડેરી) માં બાળ મજૂરોને સમાજ સુરક્ષા, લેબર અધિકારી અને થોરાળા પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતાં. ત્યારે આ પ્રકરણમાં ડેરીનાં જવાબદાર પદાધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ગુન્હો નોંધવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરાઇ

(5:01 pm IST)
  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST