Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રાજકોટમાં મંગળવારથી તાપમાન ૪૦ ડીગ્રી જેટલુ નીચુ થઈ જશે

આજે ૪૩ ડીગ્રીઃ રોજ ક્રમશઃ ઘટાડો થતો રહેશે

રાજકોટ, તા. ૧ :. હવામાન વિભાગે રાજકોટમાં હવે તાપમાનનો પારો નીચો જવાની આગાહી કરી છે. આજે ૪૩ ડીગ્રી છે. આવતીકાલે એટલું જ રહેવાની આગાહી છે. તા. ૩ અને ૪ ના રોજ ૪૧ ડીગ્રી રહેવાની આગાહી છે. ૫ જૂનથી તાપમાન ૪૦ ડીગ્રી જેટલુ થઈ જશે. તાપમાં ક્રમશઃ ઘટાડો થતા રાહત મળશે. આ દિવસોમાં વરસાદી વાતાવરણ પણ થઈ શકે છે.

(4:48 pm IST)
  • ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્‍તા પર ફેંકાયા શાકભાજી : મંદસૌરમાં દૂધ-શાકભાજી સપ્‍લાય ઉપર પ્રતિબંધ access_time 12:35 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી : ગુજરાતમાં ૧૦ જુન આસપાસ ચોમાસાની સતાવાર જાહેરાત થઈ શકે access_time 4:19 pm IST