Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં મહિલા સ્વીમીંગ કોચની ભરતી : ૫ કોચની નિમણુંક

અવની રમેશભાઈ સાવલીયા મહિલા સ્વીમીંગ પુલમાં, અંકિતા રમેશ કામલીયા રેસકોર્ષ સ્વીમીંગ પુલમાં, પાયલ ભરતભાઈ કાચા રેસકોર્ષ સ્વીમીંગ પુલમાં, નિરાલી પરેશભાઈ પરમાર મહર્ષિ દયાનંદ સરસ્વતી, (કાલાવડ રોડ) સ્વીમીંગ પુલ, ભાવના નાનજીભાઈ સડાત કોઠારીયા સરદાર વલ્લભ પટેલ સ્વીમીંગ પુલ વગેરેની નિમણુંકો : ૧૯૯૫૦ ફિકસ પગાર

(5:33 pm IST)
  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST