Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વિદેશી દારૂના ગુન્હામાં ઝડપાયેલા મુસ્તાક ઉર્ફે મૂસાને પાસામાં ધકેલતી ભક્તિનગર પોલીસ

 

રાજકોટ :પોલીસકમિશ્નર અનુપમસિંહ ગેહલોટ અને સંયુક્ત પોલીસ કમિશનર ડી,એસ,ભટ્ટની સૂચના અને નાયબ પોલીસ કમિશનર બલરામ મીણા અને મદદનીશ કમિનશર પૂર્વ વિભાગ ભારત રાઠોડના માર્ગદર્શન હેઠળ ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે માટે વિદેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલા શખ્શની પાસાની દરખાસ્ત તૈયાર કરીને મોકલતા પોલીસ કમિશ્નરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા મુસ્તાક ઉર્ફે મ્યુસો અહેમદભાઈ જુનાચ (,,24 ) રહે જંગલેશ્વર શેરી , 7/19નો ખૂણો ને પાસામાં અમદાવાદ જેલમાં મિકલો અપાયો છે

(5:39 pm IST)