Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

અમૂલ દૂધના ભાવમાં ફરી વધારોઃ આજથી અમલ

અમૂલ તાજાના રૂ. ર૬, ગોલ્ડના રૂ. ૩રઃ બફેલો ૩૪

રાજકોટ તા. ૧ :.. જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક ડીસ્‍ટ્રીબ્‍યુટર્સ રીટેલર્સશ્રીઓને, દૂધ ખરીદતા ગ્રાહકોને, સંસ્‍થાઓને, પાર્ટીઓને જણાવવાનું કે રાજકોટ સહકારી ડેરી દ્વારા ઉત્‍પાદિત ‘અમૂલ બ્રાન્‍ડ' હેઠળ પાઉચમાં પેક કરવામાં આવેલ નીચે મુજબનાં અમૂલ દૂધનાં વેંચાણ ભાવ તથા માર્જીનમાં આજે તા. ૧-૪-ર૩ ને શનિવાર સવારની અસરથી નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે.

 

ક્રમ  દૂધનો પ્રકાર             પેકીંગની વિગત એમ. આર. પી.

                               પાઉચ           (પ્રતિ પાઉચ) રૂા. પૈસા

૧   અમુલ તાજા             પ૦૦ મીલી              ર૬.૦૦

ર    અમુલ ચાય મજા                 પ૦૦ મીલી              ર૬.૦૦

૩   અમુલ ચાય મજા                 ૧ લીટર         પર.૦૦

૪   અમુલ શકિત             પ૦૦ મીલી              ર૯.૦૦

પ   અમુલ સ્‍લીમ એન્‍ડ ટ્રીમ           પ૦૦ મીલી              ર૩.૦૦

૬   અમુલ ગોલ્‍ડ             પ૦૦ મીલી              ૩ર.૦૦

૭   અમુલ ટી સ્‍પેશ્‍યલ                ૧ લીટર         ૬૦.૦૦

૮   અમુલ ગાયનું દૂધ                પ૦૦ મીલી              ર૭.૦૦

૯   અમુલ તાજા             ૧૭૦ મીલી              ૧૦.૦૦

૧૦  અમુલ સ્‍લીમ એન્‍ડ ટ્રીમ           ૧૯૦ મીલી              ૧૦.૦૦

૧૧  અમુલ તાજા             ૬ લીટર         ૩૦૬.૦૦

૧ર  અમુલ ગોલ્‍ડ             ૬ લીટર         ૩૮૧.૦૦

૧૩  અમુલ બફેલો            પ૦૦ મીલી              ૩૪.૦૦

૧૪     અમુલ બફેલો            ૬ લીટર         ૪૦ર.૦૦

 

(12:01 pm IST)