Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પ્રાયવેટ એમ્બ્યુલન્સનું લીસ્ટ- યાદી બનાવતું આરોગ્ય તંત્ર

રાજકોટ જીલ્લા આરોગ્ય તંત્રે શહેર-જીલ્લામાં રહેલ તમામ પ્રાયવેટ એમ્બ્યુલન્સનું લીસ્ટ-યાદી બનાવવાનું શરૂ કર્યું છે, કયા ડોકટર-હોસ્પીટલ પાસે કેટલી એમ્બ્યુલન્સ છે, તેના ડ્રાઇવરો-અન્ય સ્ટાફની વિગતો પણ લેવાઇઃ જરૂર પડયે રીકવીઝીટ કરાશે. આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીનું માર્ગદર્શન...

(4:04 pm IST)