Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટ જિલ્લા બેંક કર્મચારીઓ દ્વારા ૧૯II લાખનું યોગદાન

રાજકોટ :  જિલ્લા સહકારી બેંક લી. ના તમામ કર્મચારીઓ દ્વારા એક દિવસના પગારની રકમ રૂ.૧૯,૫૧,૦૦૦ કોરોના વાઈરસ સામે લેવાનાર સારવાર સબંધી કાર્ય માટે મુખ્યમંત્રી રાહત ફંડ મા આપવામા આવતા આ રકમનો ચેક કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરતા બેંકના ચેરમેન અને યુવા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તેમજ વાઈસ ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા મેનેજીંગ ડિરે. શ્રીઘનશ્યામભાઈ ખાટરીયા તેમજ બેંકના સી.ઈ.ઓ. શ્રી વી.એમ.સખીયાની તસ્વીર.

(3:49 pm IST)