Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન

 શહેરમાં લોકડાઉન અનુસંધાને પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ વેલુભા ઝાલા કોન્સ્ટેબલ સાથે પોલીસ બાઇક પર સ્વામીનારાયણ ચોક ખાતે પેટ્રોલીંગ કરી લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવા માર્ગદર્શન આપ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)