Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઇ મકવાણાનો શ્રમયજ્ઞઃ ૧૦૦૦ લોકોને ટીફીન

રાજકોટઃ વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર બાબુભાઇ મકવાણા વોર્ડના હોદેદારો કાર્યકર્તા દ્વારા શ્રમયજ્ઞ કરી અને વોર્ડના ગરીબ લોકો પરપ્રાંતીય લોકો માટે દાળ, ભાત, શાક, રોટલી, છાશ એમ સંપૂર્ણ ભોજન ૧૦૦૦થી વધુ લોકોને ટિફિન ભરી આપવામાં આવે છે રોટલી વિસ્તારના બહેનો ઘેર ઘેર બનાવીને આપી જાય છે કુલ પ૦૦૦ થી વધુ રોટલી દરરોજ સેવા યજ્ઞમાં આવી રહેલ છે પ્રભારી દિલીપ પટેલ એ.જી.પી. દીલીપ મહેતા, પરાગ શાહ, એ મુલાકાત લીધી હતી અને લોકોને કાચું શાક, અનાજ દળેલું મોકલવા વિનંતી કરી હતી.

(3:37 pm IST)