Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોંગ્રેસના કોર્પોરેટર સંજય અજુડિયા પરિવારજનો સાથે રહી લોકસેવા કરી રહ્યા છે

રાજકોટઃ લોકડાઉનની સ્થિતિમાં કોંગ્રેસના કોર્પોરેટર સંજયભાઇ અજુડિયા સમાજ અને દેશનાં હીતમાં ઘરમાં પરિવાર સાથેજ સમય વિતાવી રહ્યા છે અને જરૂર પડયે સોશ્યલ મીડીયાનાં ઉપયોગ થકી લોકોનાં નાના-મોટા પ્રશ્નો ઉકેલી રહ્યા છે. તસ્વીરમાં સંજયભાઇ અજુડીયા સાથે તેઓનાં પિતા ધીરજભાઇ પુસ્તક વાંચી રહ્યા છે. જયારે તેમનાં પત્નિ ચેતનાબેન ભરત-ગુંથણની પ્રવૃતિ કરી રહ્યા છે અને પુત્ર આર્યન દાદીમાંની સેવા ચાકરી કરી રહેલો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)