Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કલેકટર કચેરીના કાઉન્સેલીંગ સેન્ટરમાં ૪૮ કલાકમાં ૩૦૦ ફરિયાદો : જે માનસિક રીતે પડી ભાંગ્યા તે હોમકોરોન્ટાઇન કરેલ વ્યકિતનું રોજેરોજ ચેકઅપ...

કલેકટર કચેરીનો કાઉન્સેલીંગ સેન્ટર રોજેરોજ ધમધમે છેઃ કુલ પ ફોનઃ ૩ આઉટ ગોઇંગઃ જે વ્યકિતને કોરોન્ટાઇન કરાયા છે, અને માનસિક રીતે પડી ભાંગ્યા તે વ્યકિતનું રોજે રોજ ચેકઅપ-રીપોર્ટનો આગ્રહ રખાયોઃ વ્યકિતઓની આવી માંગણી નાની-મોટી જરૂરિયાત અને આજુબાજુની પ્રવૃતિની લોકો દ્વારા વ્યાપક ફરીયાદોઃ કલેકટરે બે પ્રકારની સેવા શરૂ કરાવી હોમ કોરોન્ટાઇન અને ફેસેલીટી કોરોન્ટાઇનઃ કાઉન્સેલીંગ માટે ઓછી ફરીયાદો સવારે ૯ થી રાત્રીના ૯ સુધી કન્ટ્રોલ રૂમ સતત ચાલુ...

(3:58 pm IST)
  • મુળ ભારતીય ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ વિચારી જુઓઃ હાઈકોર્ટનો હુકમ : કોવિડ-૧૯ / કોરોના પોઝીટીવની સારવાર માટે ભારતીય પરંપરાગત દવા પદ્ધતિઓ (જેમ કે આયુર્વેદ વિગેરે)ના ઉપયોગ અંગે તપાસી જવા મદ્રાસ હાઈકોર્ટે સરકારી કમીટીઓને આદેશ આપ્યો છે access_time 3:32 pm IST

  • દિલ્હીમાં કેજરીવાલ સરકારની મોટી જાહેરાત : કોરોનાની સારવારમાં રોકાયેલા ડોક્ટર ,નર્સ ,પેરા મેડિકલ સ્ટાફ ,તથા સફાઈ કર્મચારીનું કોરોના વાઇરસથી મૃત્યુ થશે તો સરકાર તેના પરિવારને 1 કરોડ રૂપિયા ચુકવશે access_time 4:45 pm IST

  • બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી : યુનોની જાહેરાત : યુનોના વડાએ કોવિડ-૧૯ બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટી કરી છે : તેમણે કહ્યું છે કે આ રોગ અને તેની આર્થિક અસરથી અસ્થિરતા, અશાંતિ અને સંઘર્ષ ઉત્પન્ન થશે : યુનોના વડા એન્ટોનિયો ગુત્તેરેસે ૩૧ માર્ચે કોવિડ-૧૯ની સામાજીક આર્થિક અસરો અંગેનો એક રીપોર્ટ રજૂ કરતી વખતે ઉપરોકત વાત કહી હતી. access_time 1:08 pm IST