Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં : જિલ્લાની હદ ક્રોસ કરવી નહીં : મકાન માલિકે ભાડું માંગવું નહીં અને શ્રમિકોએ રહેઠાણ છોડવું ઉદ્યોગકારોએ કામદારોને કપાત વગર મહેનતાણું ચૂકવવું : કલેકટરનું જાહેરનામું

 

રાજકોટ : રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પાડીને લોકડાઉનની સ્થિતિમાં અમલવારી અંગે ભાર મુક્ત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએબિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવું નહીં,અવર જ્વર નહિ કરવા અને જિલ્લાની હદ નહીં ક્રોસ કરવા જણાવ્યું છે

ઉપરાંત કોઈ મકાન મલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો,શ્રમિકો અને તેમના ભાડાવાળી રહેણાંક જગ્યા છોડવાનું કહી શકશે નહીં,અને કામદારો,મજૂરો સ્થાનાંતર થયેલ લોકો ભાડામાં રહે છે તેનું એક મહિના સુધી માંગવાની નહીં તેમ કહેવાયું છે અને ઉદ્યોગોએ તેના કામદારોને મહેનતુ ચૂવવાનું રહેશે

(12:39 am IST)