Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

વિવેકાનંદ કોલેજ દ્વારા ભરતી મેળો

રાજકોટઃ વિવેકાનંદ કોલેજ અભ્યાસ અને પરિણામ માટે અગ્રેસર છે. હવે વિદ્યાર્થીઓને જોબ આપવામાં પણ અગ્રિમતા ધરાવે છે. બી.સી.એ., બી.બી.એ., બી.એસસી. આઈ.ટી., પીજીડીસીએના વિદ્યાર્થીઓને રીઝલ્ટ પહેલા કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા ઓફર પત્ર અપાવી અલગ છાપ ઉભી કરી છે. નામાંકિત કંપનીઓ દ્વારા જોબ અપાવી તે બદલ ટ્રસ્ટી અતુલ બલદેવે આચાર્ય પરમાર હિરેન સર તથા સ્ટાફ મિત્રોને તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

(3:35 pm IST)