Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કોરોના રસી લેતા જીતુભાઇ ચાવાળા દંપતી

રાજકોટઃ કોરોના સામે જંગ ગુજરાત રાજ્યના સંવેદશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ થી આજે  ૨૫૦ સિનીયર સીટીઝને કોરોનની રસી લીધેલ જેમાં રાજકોટ જૈન સમાજના મોભી જીતુભાઇ ચા વાળાએ અને શ્રીમતી કાનનબેન જીતુભાઇ ચા વાળાએ ગુંદાવાડી હોસ્પીટલ ઉપર ચાલતા  રસીકરણ કેન્દ્ર ઉપર જઈને વેકિસન લીધેલ.

(2:55 pm IST)
  • નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST

  • જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન ૧.૧૩ લાખ કરોડ :જાન્યુઆરી 2021ના મહિનાનું જી.એસ.ટી. કલેક્શન ૧.૧૩ લાખ કરોડ ને આંબી જાય તેવા વાવડ મળે છે.( ન્યૂઝફર્સ્ટ) access_time 7:20 pm IST