Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ડેલાવાળા દંપતિએ વેકિસન મુકાવી

રાજકોટઃ રાજયમાં આજથી વેકસીનેશનની શરૂઆત થઈ છે અને સૌ પ્રથમ સિનિયર સિટીઝનોએ રસી મુકાવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલને ધ્યાનમાં રાખીને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને તેમનાં ધર્મપત્નીએ આજે જલારામ હોસ્પિટલ ખાતે કોરોના સામે લડત આપતી વેકિસન મુકાવી હતી અને સૌને વેકસીનેશન ઝુંબેશમાં જોડાવવા અપીલ કરી હતી.

(2:55 pm IST)