Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સરસ્વતી શિશુ શૈક્ષણિક સ્કુલમાં વિદ્યાર્થીની માતાને પોઝીટીવ આવતા શાળા બે દિવસ બંધ

રાજકોટ : અહિંના એરપોર્ટ રોડ ઉપર આવેલ સરસ્વતી શૈક્ષણિક સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની માતાને કોરોના પોઝીટીવ આવતા શાળાનું શૈક્ષણિક કાર્ય બે દિવસ માટે બંધ રાખી દીધાનું જાણવા મળે છે

(1:18 pm IST)
  • રેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા મળશેઃ દેશની ૫૦ જેટલી ટ્રેનમાં wi-fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે : રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં wi-fi સુવિધા મળશેઃ પ્રથમ તબકકા માટે ૨૭ કરોડનું બજેટ ફાળવાયું access_time 4:27 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST