Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

લાલપરી મફતીયાપરામાંથી ૭ ભુતિયા નળ કનેકશન ઝડપાયા

રાજકોટઃ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની વોટરવર્કસ શાખા દ્વારા શહેરના વોર્ડનં.૪ના જય જવાન જય કિશાન સોસાયટી પાછળ આવેલ લાલપરી મફતીયાપરા વિસ્‍તારમાં પાણી ચોરી અટકાવવા  ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતુ આ ચેકીંગ દરમિયાન આ વિસ્‍તારમાં ૭ ભુતિયા કનેકશન ઝડપાયા હતા. આ તમામ કનેકશન કપાત કરવામાં આવ્‍યા છે.

(4:20 pm IST)