Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

નવસારીના જીલ્લા પ્લાનીંગ ઓફીસર રાજકોટ જીલ્લામાં ઓર્બ્ઝવર મૂકાયા

રાજકોટ જીલ્લાની ઉપલેટા-ધોરાજી-જેતપુર-નવાગઢ -જસદણ તથા ભાયાવદર, પાલીકાની યોજાયેલ ચૂંટણીમાં નવસારીના જીલ્લા આયોજન અધિકારી શ્રી ગાવીનની ઓબઝર્વર તરીકે રાજય ચૂંટણી પંચે નિમણૂંક કરી : કાલે તેઓ આવશે.

(12:42 pm IST)