Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટેના મશીનોને ફલેગ આપતા વિજયભાઈ

રાજકોટઃ આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને આજે તા. ૧ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફલેગ આપેલ તે વખતની તસ્વીરોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:44 pm IST)