Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સનફલાવર સ્કુલનો વાર્ષિકોત્સવ

ઓતપ્રોત વાર્ષિક રંગારંગ કાર્યક્રમમાં  સનફલાવર ઇંગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ગરિમા-અસ્મિતા અને અવિસ્મરણીય ઇતિહાસની ઝાંખી કરાવી, ભાગીતળ સંસ્કૃતિમાં સહુને રંગી નાખ્યા હતા ગુજરાતની લોક સંસ્કૃતિ, લોકગીતો, લોક નૃત્યુ, લોક ભવાઇ, ડાયરો, લોક પોશાકો, લોક વાનગીઓને લોકોએ આત્મ-હૃદયથી માણી ગુજરાતી હોવાનો ગર્વ અનુભવેલો

(3:38 pm IST)