Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ન્યુ-યર પાર્ટીમાં 'મન્કીમેન' શાન્ટાકલોઝ અને મીકી માઉસે આકર્ષણ જણાવ્યું

રાજકોટઃ ગઇરાત્રે વર્ષ ર૦૧૮નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવા શહેરમાં ઠેર-ઠેર 'ન્યુયર પાર્ટી'ઓનું આયોજન થયું હતું. જેમાં મીન્કીમેજ અને શાન્ટાકલોઝ ત્થા મીકી માઉસનાં પાત્રોની વેષભુષા સાથેનાં કલાકારોએ નાના-મોટા સૌને ખુશ કરી દીધા હતા. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)