Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રંગીલુ રાજકોટ રાત જાગ્યુઃ મધરાતે માર્ગો ઉપર ટ્રાફિકજામ

રાજકોટઃ નવા વર્ષના આગમનને વધાવવા રંગીલા રાજકોટવાસીઓએ આખી રાત ઉજવણી કરી હતી. બાળકોથી માંડી મોટેરાઓએ આખીરાત એન્જોય કર્યુ હતું. તો રાજમાર્ગો ધમધમતા રહયા હતા જાહેરમાર્ગો ઉપર ટ્રીકીકજામ જોવા મળતો હતો. રેસકોર્ષ રીંગરોડ, ૧૫૦ ફૂટરીંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ ઉપર કીડીયારૂ ઉભરાણું હતું. જે તસ્વીરમાં જોઈ શકાય છે.(તસ્વીરઃ સંદી બગથરીયા)

(3:34 pm IST)