Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાંગ
તા.૧-૧૧-ર૦૧૯ શુક્રવાર
કારતક સુદ-પ
લાભ પાંચમ-જ્ઞાન પંચમી, શ્રી પંચમી-પાંડવ પાંચમ, પેઢીખોલવા માટેનો ઉત્તમ દિવસ,
આજના દિવસે પુસ્તક-
નોટબુકનું દાન કરવું
સૂર્યોદય-૬-પર, સૂર્યાસ્ત-૬-૦૯,
જૈન નવકારશી-૭-૪૦,
ચંદ્રરાશિ- ધન (ભ,ફ.ધ.ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પર થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩૧ થી શુભ-૧૩-પપ સુધી, ૧૬-૪પ થી ચલ-૧૮-૦૯ સુધી, ર૧-ર૦ થી લાભ-રર-પ૬ સુધી,
શુભ હોરા
૬-પર થી ૯-૪૧ સુધી, ૧૦-૩૮થી ૧૧-૩૪ સુધી, ૧૩-ર૭થી ૧૬-૧૬ સુધી, ૧૭-૧૩ થી ૧૮-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્ર ખૂબજ ગહન વિષય છે કારણ કે તેના સિદ્ધાંતો અલગ અલગ હોય છે. ગણિતનું સિદ્ધાંત એવું હોય છે કે તેમાં બે અને બે એટલે ચાર થાય છે તો બે અને બે બાજુમાં લખવામાં આવે તો બાવીસ (રર) થાય છે. જયોતિષનું ફળાદેશ પણ કંઇક એવું જ છે કયાં ગ્રહોથી સ્થિતિ કેવી છે અને તે કર્યા ગ્રાહની સાથે છે તે ખૂબજ મહત્વની રહેલ છે. જેથી કોઇ ગ્રહોનું ફળાદેશ કરવામાં વષોૃનો અનુભવ જરૂરી છે. જન્મ લગ્નથી સાતમા સ્થાનમાં શનિ મોડા લગ્ન આપે છે તો અમુક કુંડલીમાં વહેલા લગ્ન યોગ પણ બને છેે આવું શા માટે ? તેનું કારણ અગાઉ લખેલ તે મુજબ કોઇ એક સ્થાનમાં રહેલ ગ્રહ કોઇ એક જ બાબતનું ફળ આપે તેવું જરૂરી નથી.