Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૧ર-ર૦ર૦ મંગળવાર
કારતક વદ-૧
ઇષ્ટ, રાજયોગ-૧૬-પરથી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૧,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
ર૧-૩૬થી મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-રોહિણી
દિવસ-સામાન્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧ર-પ૮,
૯-પ૪ થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૭ સુધી ૧પ-૧૮થી શુભ-ર૬-૪૦ સુધી, રર-પ૭થી શુભ-ર૪-૩૬ સુધી,
શુભ હોરા
૮-પ૯થી ૧૧-૪ર સુધી, ૧ર-૩૬થી ૧૩- ૩૦ સુધી, ૧પ-૧૮થી ૧૮-૦૧ સુધી, ૧૯-૦૬ થી ર૦-૧૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં જો પ્રથમ સ્થાનમાં રાહુ કે શનિ હોય તો આવી વ્યકિતના જીવનમાં અપ ડાઉન રહે છે. જો જન્મનો ચંદ્ર બળવાન હોય તો જીવનમાં આર્થિક રીતે અનુકુળતા જોવા મલે આવી વ્યકિત ખૂબજ મહેનતુ હોય છે અને જીવનમાં માનસીક સંઘષ પણ ખૂબ જ રહે છે. લગ્ન જીવનમાં તનાવ રહે અથવા જીવનસાથી સાથે છુડાછેડાનો યોગ બની શકે. અહીં જો જન્મનો શુક્ર આત્મા સ્થાનને કનેકશન આપે તો ભયાનક નાની એેવી તકલીફો શિવાય લનજીવન સારૂ જાય રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. સૂર્ય નમસ્કાર રોજ કરવા તેમના વિચારોથી દૂર રહેવું ઉત્સાહ વધે તેવું વાંચન કરવું. બુદ્ધિશાળી મિત્રો બનાવવા.